gu_tn_old/jhn/19/10.md

1.5 KiB

Are you not speaking to me?

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે. અહીં પિલાત આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઈસુ આ તકનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું માની શકતો નથી કે તું મને જવાબ આપવાની ના પાડે છે!"" અથવા ""મને જવાબ આપો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you not know that I have power to release you, and power to crucify you?

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે જાણવું જોઈએ કે હું તને છૂટો કરી શકું છું અથવા મારા સૈનિકોને હુક્મ કરી શકું છું કે તે તને વધસ્તંભ ચડાવે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

power

અહીં ""અધિકાર"" એ ઉપનામ છે જે કંઈક કરવાની ક્ષમતા અથવા કંઈક થવાનું કારણને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)