gu_tn_old/jhn/19/03.md

591 B

Hail, King of the Jews

હે""ની સલામ, હાથ ઊંચા કરીને ફક્ત કૈસરને જ કરવામાં આવતી હતી. સૈનિકોએ ઈસુની મજાક ઉડાવવા કાંટાનો તાજ અને જાંબુડિયા રંગના ઝભ્ભાનો ઉપયોગ કર્યો, તે વ્યંગાત્મક છે કે તેઓ સમજી શક્યા નહિ કે તે ખરેખર રાજા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)