gu_tn_old/jhn/17/25.md

692 B

Connecting Statement:

ઈસુ તેમની પ્રાર્થના પૂર્ણ કરે છે

Righteous Father

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the world did not know you

જગત"" એવા લોકો માટે એક ઉપનામ છે કે જેઓ ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ તમારા નથી તે જાણતા નથી કે તમે કેવા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)