gu_tn_old/jhn/17/14.md

812 B

I have given them your word

મેં તેમને તમારો સંદેશ કહી સંભળાવ્યો છે

the world ... because they are not of the world ... I am not of the world

અહીં ""જગત""એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરે છે તે લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ:"" જે લોકો તમારો વિરોધ કરે છે તે મારા શિષ્યોનો તિરસ્કાર કરે છે કારણ કે જે રીતે હું તેઓમાંનો નથી તેમ તેઓ અવિશ્વાસીઓમાંના નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)