gu_tn_old/jhn/17/11.md

1.4 KiB

in the world

આ ઉપનામ જેઓ પૃથ્વી પર છે અને ઈશ્વરનો વિરોધ કરનારા લોકોમાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" લોકોમાંના જેઓ તમારા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Holy Father, keep them ... that they will be one ... as we are one

ઈસુ પિતાને કહે છે કે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે તેઓનું રક્ષણ કરે કે જેથી તેઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખી શકે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

keep them in your name that you have given me

અહીં ""નામ"" શબ્દ ઈશ્વરનું સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને તમે તમારા સામર્થ્ય અને અધિકાર દ્વારા સુરક્ષિત રાખો, જે તમે મને આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)