gu_tn_old/jhn/17/06.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ શિષ્યો માટે પ્રાર્થના કરે છે.

I revealed your name

અહીં ""નામ"" એ ઉપનામ છે જે ઈશ્વરના વ્યક્તિત્વને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેઓને શીખવ્યું છે કે તમે ખરેખર કોણ છો અને તમે કેવા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

from the world

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. આનો અર્થ એ છે કે ઈશ્વરે વિશ્વાસીઓને અવિશ્વાસીઓથી આત્મિક રીતે જુદા પાડ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

kept your word

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ પાલન કરવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા શિક્ષણનું પાલન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)