gu_tn_old/jhn/15/27.md

910 B

You are also testifying

અહીં ""સાક્ષી આપવી"" એટલે ઈસુ વિષે બીજાઓને કહેવું. વૈકલ્પિક અનુવાદ: ""તમારે પણ મારા વિશે જે જાણો છો તે દરેકને કહેવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the beginning

અહીં ""આરંભથી"" એ ઉપનામ છે જેનો અર્થ છે ઈસુની સેવાના શરૂઆતના દિવસો. વૈકલ્પિક અનુવાદ: "" પ્રથમ દિવસથી જ મેં જ્યારે લોકોને ઉપદેશ આપવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)