gu_tn_old/jhn/15/26.md

799 B

will send ... from the Father ... the Spirit of truth ... he will testify about me

ઈશ્વર પિતાએ ઈશ્વર પવિત્ર આત્માને ઈસુ ઈશ્વર પુત્ર છે તે જગતને પ્રગટ કરવા મોકલ્યા છે

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the Spirit of truth

આ પવિત્ર આત્મા માટેનું શીર્ષક છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા જે ઈશ્વર અને મારા વિષે સત્ય કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)