gu_tn_old/jhn/15/25.md

976 B

to fulfill the word that is written in their law

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. ""વચન""એ અહીં ઈશ્વરના સમગ્ર ઉપદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના નિયમશાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા"" અને ""તેમના શાસ્ત્રની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

law

આ સામાન્ય રીતે સમગ્ર જૂના કરારને દર્શાવે છે, જેમાં તેના લોકો માટેની ઈશ્વરની બધી સૂચનાઓ સામેલ છે.