gu_tn_old/jhn/15/21.md

445 B

because of my name

અહીં ""મારા નામને કારણે"" એ ઉપનામ ઈસુને રજૂ કરે છે. લોકો તેમના અનુયાયીઓને હેરાન કરશે કારણ કે તેઓ તેમના છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)