gu_tn_old/jhn/15/16.md

1.6 KiB

You did not choose me

ઈસુ સૂચવે છે કે તેમના અનુયાયીઓએ પોતે તેમના શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા શિષ્યો બનવાનું નક્કી કર્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

go and bear fruit

અહીં ""ફળ"" એ જે જીવન થી ઈશ્વરને પ્રસન્ન થાય છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

that your fruit should remain

કે જેથી તમે જે કંઇ કરો તેનું પરિણામ સદાકાળ ટકે.

whatever you ask of the Father in my name, he will give it to you

અહીં ""નામ"" એ ઉપનામ છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા છો, તેથી તમે પિતા પાસે જે કાંઈ માગશો તે તે તમને આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)