gu_tn_old/jhn/15/11.md

692 B

I have spoken these things to you so that my joy will be in you

મેં તમને આ વાતો એટલા માટે કહી છે કે જેથી મારા જેવો આનંદ તમને પણ થાય.

so that your joy will be complete

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કે જેથી તમને પૂરેપૂરો આનંદ મળે "" અથવા ""કે જેથી તમારા આનંદમાં કંઇપણ ખૂટે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)