gu_tn_old/jhn/15/10.md

1.0 KiB

If you keep my commandments, you will remain in my love, as I have kept the commandments of my Father and remain in his love

જ્યારે ઈસુના અનુયાયીઓ તેને અનુસરે છે, ત્યારે તેઓ તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં તમને જે કરવાનું કહ્યું છે તે તમે કરો છો ત્યારે તમે મારા પ્રેમમાં રહો છો, જેમ હું મારા પિતાની આજ્ઞા પાળી અને તેના પ્રેમમાં રહું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

my Father

અહીં “પિતા” ઈશ્વર માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)