gu_tn_old/jhn/15/06.md

986 B

he is thrown away like a branch and dries up

અહીં સૂચિત રૂપક છે એ બિનફળદાયી ડાળી છે, જે ઇસુ સાથે જોડાયેલા નથી એવાં લોકોને દર્શાવે છે.તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""માળી એવી ડાળીને કાપીને ફેંકી દે છે અને તે સુકાઈ જાય છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

they are burned up

તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અગ્નિ તેઓને બાળી નાખે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)