gu_tn_old/jhn/15/05.md

1.9 KiB

I am the vine, you are the branches

દ્રાક્ષાવેલો"" એ રૂપક છે જે ઈસુને રજૂ કરે છે. ""ડાળીઓ"" એક રૂપક છે જે એવા લોકોને રજૂ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેમના છે. વૈકલ્પિક અનુવાદ: ""હું દ્રાક્ષાવેલો સમાન છું, અને તમે ડાળીઓ છો જે દ્રાક્ષાવેલા સાથે જોડાયેલી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He who remains in me and I in him

અહીં ઈસુ સૂચવે છે કે તે જે રીતે ઈશ્વર સાથે જોડાયેલા છે તેવીજ રીતે તેમના અનુયાયીઓ પણ તેમની સાથે જોડાયેલા છે. વૈકલ્પિક અનુવાદ: "" હું જેમ પિતા સાથે જોડાયેલો છું, એમ જ જે મારી સાથે જોડાયેલો છે તે પણ છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he bears much fruit

અહીં સૂચિત રૂપક છે એ ફળવંત ડાળી છે, જે ઈશ્વરને પ્રસન્ન કરનાર વિશ્વાસીને દર્શાવે છે. જેમ વેલો ડાળીમાં રહીને વધારે ફળ આપે છે, તેમ જ જેઓ ઈસુ સાથે જોડાયેલા રહે છે, તેઓ ઘણાં કામો કરશે જેથી ઈશ્વર પ્રસન્ન થાય. વૈકલ્પિક અનુવાદ: ""તમે ઘણાં ફળ આપશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)