gu_tn_old/jhn/14/31.md

554 B

in order that the world will know

અહીં ""જગત"" એ એવા લોકો માટેનું ઉપનામ છે જે ઈશ્વરના નથી. વૈકલ્પિક અનુવાદ: "" જેથી કરીને કે જેઓ ઈશ્વરના નથી તેઓ જાણે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)