gu_tn_old/jhn/14/27.md

658 B

world

જગત"" એ ઉપનામ છે તે ઇશ્વર પર પ્રેમ ન રાખનાર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Do not let your heart be troubled, and do not be afraid

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી વ્યાકુળ ન થાઓ, અને બીશો પણ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)