gu_tn_old/jhn/14/23.md

1.4 KiB

Connecting Statement:

ઈસુએ યહૂદાને (ઇશ્કરિયોત નહિ) જવાબ આપ્યો.

If anyone loves me, he will keep my word

જે મારા પર પ્રેમ કરે છે તે મારું વચન પાળે છે

loves

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

My Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

we will come to him and we will make our home with him

જેઓ ઈસુની આજ્ઞાનું પાલન કરે છે તેઓની સાથે પિતા અને પુત્ર જીવન વહેંચશે. વૈકલ્પિક અનુવાદ: ""અમે આવીને તેની સાથે રહીશું, અને તેની સાથે અંગત સંબંધ રાખીશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)