gu_tn_old/jhn/14/22.md

1.3 KiB

Judas (not Iscariot)

આ બીજા શિષ્યની વાત કરે છે જેનું નામ યહૂદા હતુ, તે શિષ્યમાંનો નહોતો કે જે કેરીઓથ ગામનો હતો ને જેણે ઈસુની ધરપકડ કરાવી હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

why is it that you will show yourself to us

અહીં “પ્રગટ કરશે” શબ્દ ઈસુ કેટલા અદભૂત છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" શામાટે તમે ફ્ક્ત અમારી આગળ જ પોતાને પ્રગટ કરશો? અથવા ""તમે કેવા અદભુત છો એવું અમારી આગળ જ કેમ પ્રગટ કરશો?

not to the world

અહીં ""જગત"" એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વરના નથી તેઓને નહિ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)