gu_tn_old/jhn/14/17.md

779 B

Spirit of truth

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર વિષેની સત્ય વાતો શીખવે છે.

The world cannot receive him

અહીં ""જગત"" એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જગિક બાબતોમાં વિશ્વાસ કરનારા લોકો કદી તમારો આવકાર કરશે નહિ"" અથવા ""ઈશ્વરનો વિરોધ કરનારાઓ તેને સ્વીકારશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)