gu_tn_old/jhn/14/14.md

616 B

If you ask me anything in my name, I will do it

અહીં ""નામે"" એક ઉપનામ છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે મારે નામે મારા શિષ્ય તરીકે કંઈ પણ માગશો તો હું તે કરીશ"" અથવા ""તમે મારા નામે જે કંઈ માગશો, તે હું કરીશ કારણ કે તમે મારા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)