gu_tn_old/jhn/14/13.md

1.0 KiB

Whatever you ask in my name

અહીં ""નામે"" એક રૂપક છે જે ઈસુના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા નામે તમે જે કંઈ માગશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

so that the Father will be glorified in the Son

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી હું દરેકને બતાવી શકું કે મારા પિતા કેટલા મહાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Father ... Son

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)