gu_tn_old/jhn/14/09.md

1.5 KiB

I have been with you for so long and you still do not know me, Philip?

આ નોંધ ઈસુના શબ્દો પર ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપ, હું ઘણાં લાંબા સમયથી શિષ્યો તમારી સાથે રહ્યો છું. અત્યારસુધી તો તમારે મને જાણી લેવો જોઈતો હતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Whoever has seen me has seen the Father

ઈસુ જે ઈશ્વર પુત્ર છે તેને જોવા એટલે ઈશ્વર પિતાને જોવા. ઈશ્વર માટે ""પિતા"" એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

How can you say, 'Show us the Father'?

ઈસુ ફિલિપને જે શબ્દો કહે છે તેની પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તારે ખરેખર એમ ન કહેવું જોઈએ કે 'અમને પિતા બતાવો!'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)