gu_tn_old/jhn/14/06.md

1.3 KiB

the truth

આ રૂપક છે જેનાં આ શક્ય અર્થો છે 1) ""ખરો માણ્સ"" અથવા 2) ""જે ઈશ્વર વિષે સાચી વાતો કહે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the life

આ રૂપક છે જેનો અર્થ છે કે ઈસુ લોકોને જીવન આપી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જે લોકોને જીવંત બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

no one comes to the Father except through me

ફક્ત ઈસુ પર વિશ્વાસ કરીનેજ લોકો ઇશ્વર પાસે આવી શકે છે અને તેમની સાથે જીવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા વિના કોઇ પિતા પાસે આવી શકતું નથી કે તેમ્ની સાથે જીવી શકતું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)