gu_tn_old/jhn/14/02.md

1.1 KiB

In my Father's house are many rooms

મારા પિતાના ઘરમાં રહેવાના ઠેકાણાં ઘણાં છે

In my Father's house

આ સ્વર્ગની વાત કરે છે જ્યાં ઈશ્વર રહે છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

many rooms

“જગા” શબ્દ એ એક ઓરડાનો અથવા વિશાળ નિવાસસથાનનો ઉલ્લેખ કરે છે

I am going to prepare a place for you

ઈસુ દરેક વ્યક્તિ જે તેનામાં વિશ્વાસ રાખે છે તેઓની માટે સ્વર્ગમાં સ્થાન તૈયાર કરશે,. ""તમે"" બહુવચન છે અને તેના સર્વ શિષ્યોનો સંદર્ભ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)