gu_tn_old/jhn/14/01.md

735 B

Connecting Statement:

પાછલા આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

Do not let your heart be troubled

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""વ્યાકુળ અને ચિંતિત થવાનું બંધ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)