gu_tn_old/jhn/13/38.md

782 B

Will you lay down your life for me?

આ નોંધ ઈસુના નિવેદનમાં ભાર દર્શાવવા માટે પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તું કહે છે કે તું મારે માટે તારો જીવ આપીશ, પરંતુ સત્ય એ છે કે તું એમ નહિ કરે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the rooster will not crow before you have denied me three times

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીને કહીશ કે હું આ માણસને ઑળખતો નથી.