gu_tn_old/jhn/13/33.md

658 B

Little children

ઈસુ ""નાના બાળકો""એ શબ્દનો ઉપયોગ કરીને એમ કહે છે તે શિષ્યોને પોતાનાં નાના બાળકની જેમ જ પ્રેમ કરે છે.

as I said to the Jews

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં યહૂદી આગેવાનોને કહ્યું તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)