gu_tn_old/jhn/13/32.md

540 B

God will glorify him in himself, and he will glorify him immediately

તેને"" શબ્દ માણસના પુત્રને સૂચવે છે. ""પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પોતે જ તરતજ માણસના પુત્રને મહિમા આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)