gu_tn_old/jhn/13/30.md

496 B

he went out immediately. It was night

યોહાન અહીં એ હકીકત તરફ ધ્યાન દોરતો લાગે છે કે યહૂદા રાતના અંધકારમાં તેના ભૂંડા કૃત્યો અથવા ""કાળા"" કામો કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તે તરત જ રાત્રે બહાર ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/writing-background)