gu_tn_old/jhn/13/27.md

991 B

Then after the bread

યહૂદાએ લીધો"" સંદર્ભથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" અને યહૂદાએ કોળિયૉ લીધા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Satan entered into him

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે શેતાને યહૂદાને પૂરેપૂરો વશમાં કરી લીધો. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન તેના પર ક્બ્જો જમાવી દીધો"" અથવા ""શેતાનને આધીન થવા લાગ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

so Jesus said to him

અહીં ઈસુ યહૂદા સાથે વાત કરે છે.

What you are doing, do it quickly

તું જે કરવાનો છે તે જલ્દી કર.