gu_tn_old/jhn/13/23.md

1.2 KiB

One of his disciples, whom Jesus loved

આ યોહાનનો ઉલ્લેખ કરે છે.

lying down at the table

ખ્રિસ્તના સમયમાં, યહૂદીઓ ઘણીવાર ગ્રીક શૈલીમાં સાથે જમતા, જેમાં તેઓ એકબીજાને પડખે અઢેલીને તકિયા પર બેસતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Jesus' side

ગ્રીક શૈલીમાં ભોજન દરમ્યાન એકનું માથું બીજાને પડખે અઢેલીને બેસવું એટલે તેની સાથે ગાઢ મિત્રતા હોવાનું ગણાતુ.

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.