gu_tn_old/jhn/13/18.md

1.4 KiB

this so that the scripture will be fulfilled

તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શાસ્ત્રવચનો પૂર્ણ થાય તે માટે આ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He who eats my bread lifted up his heel against me

અહીં વાક્ય ""મારી રોટલી ખાય છે"" એ કોઈ વ્યક્તિ જે મિત્ર હોવાનો ઢોંગ કરે છે તેની માટેનો એક રૂઢીપ્રયોગ છે . ""તેણે લાત ઉગામી છે"" તે વાક્ય પણ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ છે કે કોઈ વ્યક્તિ જે દુશ્મન બની ગયો છે. જો તમારી પાસે તમારી ભાષામાં રૂઢીપ્રયોગ છે જે આ અર્થો ધરાવે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેણે મારા મિત્ર બનાવાનો ડોળ કરીને દુશ્મન બની ગયો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)