gu_tn_old/jhn/13/15.md

480 B

you should also do just as I did for you

ઈસુ સૂચવે છે તેમના શિષ્યોએ સ્વેચ્છાએ તેમના નમૂનાને અનુસરીને એકબીજાની સેવા કરવી જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""તમારે નમ્રતાથી એકબીજાની સેવા કરવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)