gu_tn_old/jhn/13/12.md

539 B

Do you know what I have done for you?

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે જેથી ઈસુ પોતાના શિષ્યોને જે શિક્ષણ આપે છે તેના મહત્વ પર ભાર મૂકી શકે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને જે કર્યું છે તે તમારે સમજવાની જરૂર છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)