gu_tn_old/jhn/13/08.md

753 B

If I do not wash you, you have no share with me

અહીં ઈસુ, પિતરને ખાતરી કરાવવા બે નકારાત્મક બાબતો કહે છે જેથી તે ઇસુને તેના પગ ધોવા દે. ઈસુ સૂચવે છે કે જો તું મારો શિષ્ય બની રહેવા માંગે છે તો પિતર મને તારા પગ ધોવા દે. વૈકલ્પિક અનુવાદ: ""જો હું તને ધોઉં, તો તું સદાને માટે મારો થઇશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])