gu_tn_old/jhn/13/02.md

702 B

the devil had already put it into the heart of Judas Iscariot son of Simon, to betray Jesus

વાક્ય ""મનમાં પ્રેરણા કરી"" આ વાક્ય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાય છે કે કોઈકને કશા વિષે વિચારતા કરવા. વૈકલ્પિક અનુવાદ: ""શેતાને પહેલેથી જ સિમોનના પુત્ર યહૂદા ઇશ્કરિયોતને ઈસુને પરસ્વાધીન કરવા માટે પ્રેરણા કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)