gu_tn_old/jhn/13/01.md

1.1 KiB

General Information:

હજી પાસ્ખાપર્વનો સમય થયો નહોતો અને ઈસુ તેના શિષ્યો સાથે જમણ પર છે. આ કલમ વાર્તાની ગોઠવણીને સમજાવે છે અને ઈસુ તેમજ યહૂદા વિષેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.