gu_tn_old/jhn/12/40.md

1.0 KiB

he has hardened their hearts ... understand with their hearts

અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મનનું ઉપનામછે. ""તેઓનાં મન જડ કર્યા છે "" આ વાક્ય કોઈને હઠીલું બનાવવા માટેનું રૂપક છે. ઉપરાંત, ""તેમના હૃદયથી સમજવું"" નો અર્થ ""ખરેખર સમજવું"" છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તેઓને હઠીલા કર્યા છે... ખરેખર સમજે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

and turn

અહીં "" પાછા ફરે"" એ ""પસ્તાવા"" માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ પસ્તાવો કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)