gu_tn_old/jhn/12/32.md

1006 B

General Information:

કલમ 33 માં યોહાન આપણને ઈસુએ પોતાને ""ઊંચો કરવા"" વિશે શું કહ્યું તેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

When I am lifted up from the earth

અહીં ઈસુ પોતાના ક્રૂસારૉહણને દર્શાવે છે. તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે લોકો મને વધસ્તંભ પર ઊંચો કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will draw everyone to myself

તેમના ક્રૂસારૉહણને લીધે, ઈસુ દરેકને તેમના પર વિશ્વાસ કરવાનો માર્ગ પૂરો પાડશે.