gu_tn_old/jhn/12/28.md

883 B

glorify your name

અહીં ""નામ"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારો મહિમા દેખાય"" અથવા ""તમારો મહિમા પ્રગટ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

a voice came from heaven

આ ઈશ્વરની વાણીને રજૂ કરે છે. કેટલીકવાર લોકો ઈશ્વરનો સીધો ઉલ્લેખ ટાળે છે કારણ કે તેઓ તેમનો આદર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આકાશવાણી કરી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-euphemism]])