gu_tn_old/jhn/12/26.md

698 B

where I am, there will my servant also be

ઈસુ સૂચવે છે કે જેઓ તેમની સેવા કરશે તેઓ સ્વર્ગમાં તેમની સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""જયાં હું સ્વર્ગમાં છું, ત્યાં મારો સેવક પણ મારી સાથે રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Father will honor him

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)