gu_tn_old/jhn/12/24.md

1.2 KiB

Truly, truly, I say to you

તમારી ભાષા જે પ્રમાણે વર્ણન કરે છે તે રીતે અનુવાદ કરો જે નીચે મુજબ છે તે મહત્વપૂર્ણ અને સાચું છે. તમે યોહાન 1:51 માં ""ખચીત, ખચીતનું” અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

unless a grain of wheat falls into the earth and dies ... it will bear much fruit

અહીં ""ઘઉંનો દાણો"" અથવા ""બીજ"" એ ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનનું રૂપક છે. જેમ બીજ રોપવામાં આવે છે અને તે છોડના રૂપમાં ઉગે છે જેને વધુ ફળ આવે છે, તેવી જ રીતે ઘણાં લોકો ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાન પછી તેમની પર વિશ્વાસ કરશે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)