gu_tn_old/jhn/12/23.md

794 B

General Information:

ઈસુ ફિલિપ અને આન્દ્રિયાને જવાબ આપવા લાગ્યા.

The hour has come for the Son of Man to be glorified

ઈસુ સૂચવે છે કે આવનાર દુ:ખસહન, મરણ અને પુનરુત્થાન દ્વારા ઈશ્વર માણસના પુત્રને મહિમાવંત કરે તે ઘડી આવી ગઈ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મરણ પામીને પાછો સજીવન (પુનરુત્થાન પામીશ) થઇશ કે તરતજ ઈશ્વર મને મહિમાવંત કરશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)