gu_tn_old/jhn/12/19.md

1.5 KiB

Look, you can do nothing

ફરોશીઓ અહીં સૂચવે છે કે ઈસુને રોકવા અશક્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે આપણે તેને રોકવા માટે કંઇ કરી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

see, the world has gone after him

ફરોશીઓ તેમના આઘાતને વ્યક્ત કરવા માટે આ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે કે ઘણાંબધા લોકો ઈસુને મળવા માટે બહારથી આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે દરેકજણ તેમના શિષ્ય બની રહ્યાં છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

the world

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને (અતિશયોક્તિમાં) રજૂ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે સાંભળનારાઓ સમજી ગયા હશે કે ફરોશીઓ ફક્ત યહૂદીયાના લોકોની જ વાત કરી રહ્યા હતા. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])