gu_tn_old/jhn/12/17.md

619 B

Now

મુખ્ય વર્ણનમાં વિરામ ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરેલ છે. અહીં યોહાન સમજાવે છે કે ઘણાં લોકો ઈસુને મળવા માટે આવ્યા કારણ કે તેઓને બીજાઓ દ્વારા જાણવા મળ્યું કે તેમણે લાજરસને મૃત્યુમાંથી સજીવન કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)