gu_tn_old/jhn/12/16.md

1.3 KiB

General Information:

લેખક યોહાન, શિષ્યોને પછીથી જે સમજાયું તે વિષેની પૃષ્ઠ માહિતી વાચકોને આપવા માટે અહીં અવરોધે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

His disciples did not understand these things

અહીં ""એ વાતો "" શબ્દો એ શબ્દોનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકએ ઈસુ વિષે લખ્યું હતું.

when Jesus was glorified

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વરે ઈસુને મહિમાવંત કર્યા ત્યારે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they had done these things to him

એ વાતો"" શબ્દો જ્યારે ઈસુ યરૂશાલેમ પર ગધેડા પર સવાર થયા ત્યારે લોકોએ શું કર્યું હતું તેનો ઉલ્લેખ કરે છે (તેની પ્રશંસા કરે છે અને ખજૂરીની ડાળીઓ લહેરાવે છે).