gu_tn_old/jhn/12/14.md

1008 B

Jesus found a young donkey and sat on it

અહીં યોહાન પૃષ્ઠભૂમિ માહિતી આપે છે કે ઈસુને એક ગધેડો મળી આવે છે. તે સૂચવે છે કે ઈસુ ગધેડા પર બેસીને યરૂશાલેમમાં ફરશે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને એક ગધેડું મળ્યું અને તેના પર બેસીને, શહેરમાં સવારી કરી"" (જુઓ: [[rc:///ta/man/translate/writing-background]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

as it was written

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ શાસ્ત્રમાં લખ્યું હતું તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)