gu_tn_old/jhn/12/13.md

739 B

Hosanna

આનો અર્થ “ઈશ્વર હમણાં જ અમને બચાવો !”

Blessed

ઈશ્વર દ્વારા વ્યક્તિનું ભલું થાય તેવી ઇચ્છાને પ્રગટ કરે છે..

comes in the name of the Lord

અહીં ""નામ"" શબ્દ એ વ્યક્તિના અધિકાર અને સામર્થ્ય માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: "" પ્રભુને નામે જે આવે છે "" અથવા ""પ્રભુના સામર્થ્યમાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)