gu_tn_old/jhn/12/12.md

538 B

General Information:

ઈસુએ યરૂશાલેમ પ્રવેશ કર્યો અને લોકોએ તેમને રાજા તરીકે માનસન્માન આપ્યું.

On the next day

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

a great crowd

લોકોનું મોટું ટોળું